માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 370

કલમ - ૩૭૦

કોઈ વ્યક્તિને ગુલામ તરીકે રાખવા કે વેચવા બાબત.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.