માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 370(A)

કલમ - ૩૭૧(એ)

હેરાફેરી કરેલ વ્યક્તિનું જાતીય શોષણ કરવું.જો સગીર વ્યક્તિ હોય તો ૭ વર્ષ સુધીની સખત કેદ પરંતુ ૫ વર્ષ કરતા ઓછી નહિ.તે સિવાય ૫ વર્ષ સુધીની સખત કેદ પરંતુ ૩ વર્ષ કરતા ઓછી નહિ.