માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 371

કલમ - ૩૭૧

કાયમ માટે ગુલામનો વેપાર કરવો.(ધંધો કરે)આજીવનકેદ અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.