માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 372

કલમ - ૩૭૨

વેશ્યાવૃત્તિ માટે કોઈ સગીર વ્યક્તિનું(૧૮ વર્ષથી ઓછી વયની સ્ત્રી)વેચાણ કરવું.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.