માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 374

કલમ - ૩૭૪

કાયદા વિરુધ્ધ ફરજીયાત મંજુરી મેળવવી.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.