માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 375

કલમ - ૩૭૫

બળાત્કાર - કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુધ્ધ,સંમતી વિના અથવા તેને મૃત્યુના કે વ્યથા ના ભયમાં મુકીને સંમતી મેળવવી હોય અથવા કપટપૂર્વક સંમતી મેળવવી હોય તથા કોઈ નશાકારક કે બેહોસ પદાર્થ આપીને સંમતી મેળવી હોય અથવા ૧૬ વર્ષથી ઓછી વયની સ્ત્રી સાથેનો સંભોગ બળાત્કાર ગણાશે.