માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 376(C)

કલમ - ૩૭૬(સી)

કોઈ કચેરીના વડા લાલચ આપીને કે સત્તાનો દુરપયોગ કરીને રેપ કરે.૫ વર્ષ કરતા ઓછી નહિ પરંતુ ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને દંડ.