માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 376(D)

કલમ - ૩૭૬(ડી)

સામુહિક બળાત્કાર તેમાં દરેક વ્યક્તિ દોષિત ગણાશે.૨૦ વર્ષ કરતા ઓછી નહિ પરંતુ આજીવન સખતકેદ(બાકી રહેલ કુદરતી જીંદગી સુધી) અને દંડ.