માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 377

કલમ - ૩૭૭


સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના.જે કોઈ વ્યક્તિ,કોઈ પુરુષ,સ્ત્રી કે પશુ સાથે સૃષ્ટિક્રમ વિરુધ્ધ સ્વેચ્છાપૂર્વક શરીર સંભોગ કરે તેને સૃષ્ટિક્રમ વિરુધ્ધનું કૃત્ય કહેવાય છે.આજીવનકેદ અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.