મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 378

કલમ - ૩૭૮

જો કોઈ બીજા વ્યક્તિ ના કબ્જા માં રહેલી, તે વ્યક્તિની સંમતિ વગર, કોઈ જંગમ સંપત્તિ બેઈમાનીના ઈરાદાથી હટાવે છે, તો ઈ વ્યક્તિ ચોરી કરે છે તેમ કહેવાય.