કલમ - ૩૮૦
રહેણાંકના ઘર વગેરેમાંથી ચોરી કરવા બાબત.કોઈ મકાન,તંબુ,ગોડાઉન તથા બંધ જગ્યાનો સમાવેશ તેમાં થઇ જશે.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy