મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 383

કલમ - ૩૮૩

બળજબરીથી કરાવી લેવા બાબત.કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક બીજી વ્યક્તિને તેને ખુદને અથવા બીજા કોઈને ઈજા કરવાના ભયમાં મુકીને એ રીતે ભય પામેલ વ્યક્તિને કોઈ મિલકત,કીમતીજામીનગીરી કે કોઈ વસ્તુ આપી દેવા માટે બદદાનતથી દબાવે તો તે બળજબરીપૂર્વકનો ગુનો કરે છે એમ કહેવાય.