મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 386

કલમ - ૩૮૬


કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મુકીને બળજબરીથી કરાવી લેવા બાબત.(પહેલેથી જ કરાવી લે).૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.