મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 387

કલમ - ૩૮૭


બળજબરીથી કરાવી લેવા માટે કોઈ વ્યક્તિનું મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મુકવા બાબત.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.