
કલમ - ૪૩
- ગેરકાયદેસર - એ શબ્દ જે કૃત્ય ગુનો હોય અથવા જે કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા જે કૃત્યથી દીવાની રહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે છે.-
- કાયદેસર કરવા માટે - જે કૃત્ય કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી છે એમ કહેવાય.
Copyright©2023 - HelpLaw