
કલમ - ૩૯૦
લુંટ - કોઈ વ્યક્તિ મિલકત જવા કે લઇ જવાની કોશિશ માટે કોઈનું મૃત્યુ નીપજાવે,વ્યથા કરે અવરોધ કરે અથવા તત્કાલ મૃત્યુ કે વ્યથાનો ભય કરે એ રીતે જંગમમિલકત મેળવે તો લુંટ કહેવાય અથવા મિલકત ન મેળવી શકે તો લુંટની કોશિશ કહેવાય.
Copyright©2023 - HelpLaw