મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 392

કલમ - ૩૯૨

લુંટ માટે શિક્ષા.૧૦ વર્ષ સુધીની સખત કેદ અને દંડ પરંતુ જો લુંટ રાજમાર્ગ ઉપર સુર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવામાં આવે તો ૧૪ વર્ષ સુધીની કેદ.