મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 395

કલમ - ૩૯૫

ધાડ માટે શિક્ષા આજીવન કેદ અથવા ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને દંડ.