સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 44

કલમ - ૪૪

ઈજા - એ શબ્દ કોઈ વ્યક્તિ,શરીરને,મનને,પ્રતિષ્ઠાને કે મિલકતને ગેરકાયદેસર રીતે પહોચાડેલી કોઈ પણ હાનિનો નિર્દેશ કરે છે.