મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 403

કલમ - ૪૦૩

બદદાનતથી મિલકતનો દુર્વિનીયોગ કરવા બાબત.બદદાનતથી કોઈ જંગમમિલકત પોતાની ન હોવા છતાં પોતાના ઉપયોગમાં લે.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.