કલમ - ૪૦૫
ગુનાહિત વિશ્વાસઘાત - મિલકત ઉપરનો અધિકાર કોઈ ઉપર સોંપેલી હોય તેને જે હેતુ માટે વાપરવા જણાવેલ હોય તે હેતુ માટે ન વાપરે અને તે પોતાના અંગત ઉપયોગ માટે વાપરે અને તે પોતાના અંગત ઉપયોગ માટે વાપરે તો ગુનાહિત વિશ્વાસઘાત કર્યો કહેવાય.
Copyright©2023 - HelpLaw