મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 408

કલમ - ૪૦૮

કારકુન અથવા નોકર દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત (બિન સરકારી કારકુન) ૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.