મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 409

કલમ - ૪૦૯

રાજ્ય સેવક અથવા બેન્કર્સ કે એજન્ટ દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત.(સરકારી કર્મચારી કે અધિકારીઓ દ્વારા)આજીવન અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.