સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 45

કલમ - ૪૫

જીવન - સંદર્ભથી કોઈ વિરુદ્ધનો ઈરાદો જાણતો ન હોય તો જીવન એ શબ્દ,માનવીની જવાનનો નિર્દેશ કરે છે.