મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 410

કલમ - ૪૧૦


ચોરીનો માલ રાખવો,ચોરી,લુંટ,બળજબરીથી કઢાવેલ,દુર્વિનીયોગ,ધાડ,છેતરપીંડી વગેરે દ્વારા મેળવેલ માલ ચોરીનો માલ ગણાય.