મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 411

કલમ - ૪૧૧

બળદાનતથી ચોરીનો માલ રાખવો.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.