મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 416

કલમ - ૪૧૬

ખોટા નામે ઠગાઈ કરવા બાબત.પોતે જે વ્યક્તિ નથી તેવું હોવાનું જણાવે તો તેમને ખોટા નામે ઠગાઈ કરી કહેવાય.