મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 418

કલમ - ૪૧૮

કોઈ ગુનેગાર જે વ્યક્તિઓનું હિત જાળવવા બંધાયેલ હોય તેમ છતાં ઠગાઈ કરે તો ૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.