મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 424

કલમ - ૪૨૪

મિલકતને બદ્દદાનતથી અથવા કપટપૂર્વક ખસેડવા અથવા છુપાવવા માટે ૨ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને શિક્ષાને પાત્ર થશે.