સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 47

કલમ - ૪૭

પશુ - એ શબ્દ માણસ સિવાયના કોઈ પણ પ્રાણીનો નિર્દેશ કરે છે.