મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 432

કલમ - ૪૩૨

ગટરને નુકશાન થાય તેવી રીતે ઉભરાવવી કે રૂકાવટ કરાવી ઈરાદાપૂર્વક.૫ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.