મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 434

કલમ - ૪૩૪

જાહેર સત્તાધિકારીએ ખોડેલી નિશાની હટાવવી.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.