મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 435

કલમ - ૪૩૫

આગ દ્વારા કે સ્ફોટક પદાર્થ દ્વારા કોઈ મિલકતને નુકશાન પહોચાડવું.ખેતીની બાબતમાં ૧૦ રૂપિયા સુધીનું અને અન્ય બાબતમાં ૧૦૦ રૂપિયા સુધીનું કે તેનાથી વધુ.૭ વર્ષ સુધીની કોઈ  એક પ્રકારની કેદ અને દંડ.