મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 436

કલમ - ૪૩૬

કોઈ રહેણાંકના મકાન,ધર્મસ્થાન કે ગોડાઉનને આગ કે કોઈ સ્ફોટક પદાર્થ દ્વારા નુકશાન.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.