મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 438

કલમ - ૪૩૮

કોઈ વહાણને આગ કે સ્ફોટક પદાર્થ દ્વારા નુકશાન પહોંચાડવું.આજીવન અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.