સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 48

કલમ - ૪૮

વહાણ - એ શબ્દ માણસોને કે માલને જળમાર્ગ લાવવા લઇ જવા માટે બનાવેલા સાધનોનો નિર્દેશ કરે છે.