મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 440

કલમ - ૪૪૦

મૃત્યુ નિપજાવવાની અથવા વ્યથાની તૈયારી કરીને કોઈ મિલકતનો બગાડ કરવો.૫ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.