મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 441

કલમ - ૪૪૧

ગુનાહિત અપપ્રવેશ કોઈ બીજા વ્યક્તિના કબજાની મિલકતમાં તે વ્યક્તિને ધમકી આપવા,અપમાન કરવા,ત્રાસ આપવા,કે અન્ય કોઈ મિલકત સંબંધી ગુનો કરવાના ઈરાદાથી પ્રવેશ કરવો તેને ગુનાહિત અપપ્રવેશ કહેવાશે.