કલમ - ૪૪૨
ગૃહઅપપ્રવેશ. રહેણાંકના ઉપયોગમાં લેવાતું મકાન,તંબુ,ગોડાઉન,કે ધર્મસ્થાનમાં કલમ ૪૪૧માં જણાવ્યા મુજબના ઈરાદે પ્રવેશ કરે તો તેને ગૃહ અપપ્રવેશ કહેવાય.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy