કલમ - ૪૪૩
ગુપ્ત ગૃહ અપપ્રવેશ.જે જગ્યા બીજા વ્યક્તિની ખાનગી રાખવાનો અધિકાર હોય કે તે જગ્યામાં ન પ્રવેશવા દેવાનો અધિકાર હોય કે તે જગ્યામાંથી બહાર જવાનો અધિકાર તેવી જગ્યામાં માલિકની જાણ વગર છાની છુપી રીતે ગુનો કરવાના ઈરાદે કોઈ પ્રવેશ કરે તો ગુપ્ત ગૃહ અપપ્રવેશ કહેવાય.
Copyright©2023 - HelpLaw