મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 446

કલમ - ૪૪૬

રાત્રે ઘરફોડ જે કોઈ વ્યક્તિ કલમ ૪૪૫મા જણાવ્યા મુજબનો પ્રવેશ સુર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલા કરે તો રાત્રી દરમિયાનની ઘરફોડ કહેવાય.