સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 49

કલમ - ૪૯

વર્ષ,મહિનો - એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાં તે વર્ષ અથવા મહિનો બ્રિટીશ કેલેન્ડરને અનુસરીને ગણીને સમજવાનો છે એમ ગણવાનું છે.