મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 452

કલમ - ૪૫૨

કોઈને વ્યથા કરવા માટે હુમલો કરવા માટે ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી કરીને ગૃહ અપપ્રવેશ.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.