મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 457

કલમ - ૪૫૭

કેદની સજાને પાત્ર ગુનો કરવા માટે રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ અથવા ઘરફોડ.૫વર્શ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ,ગુનો ચોરીનો હોય તો ૧૪ વર્ષ સુધીની કેદ.