કલમ - ૪૬૦
રાત્રી દરમિયાન ગૃહ અપપ્રવેશ કે ઘરફોડ દરમિયાન આરોપીઓ પૈકીનો કોઈ એક વ્યક્તિ કોઈનું મૃત્ય નીપજાવે કે મહાવ્યથાની કોશિશ કરે તો બધીજ વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.આજીવન કેદ અને દંડ અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.રાહથી કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ તૈયાર કરે કે ઈલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરે તો તેમણે ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો કહેવાય.
Copyright©2023 - HelpLaw