દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 464

કલમ - ૪૬૪

કલમ ૪૬૪ :- ખોટો દસ્તાવેજ બનાવવો.કોઈ દસ્તાવેજ અથવા દસ્તાવેજનો ભાગ કોઈ કપટપૂર્વક તૈયાર કરે અથવા તેના ઉપર સિક્કો કરે અથવા ખોટી સહી કરે કે ઈલેક્ટ્રોનિક રેકર્ડમાં કોઈ મહત્વનો ફેરફાર કરે તો તે ફેરફાર થયેલો દસ્તાવેજ કે ઈલેક્ટ્રોનિક રેકર્ડ ખોટો દસ્તાવેજ કહેવાય.