દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 465

કલમ - ૪૬૫

કલમ ૪૬૫ :- ખોટો દસ્તાવેજ બનાવવાના ગુના માટે શિક્ષા.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.