દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 466

કલમ - ૪૬૬

કોર્ટનું રેકર્ડ અથવા જાહેર રજીસ્ટર્ડમાં સરકારી કચેરીમાં ફેરફાર કરવો.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.