દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 467

કલમ - ૪૬૭

કિમતી જામીનગીરી,વિલ વગેરેમાં ખોટી બનાવટ કરવી.આજીવન અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.