દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 468

કલમ - ૪૬૮

ઠગાઈ કરવાના હેતુથી બનાવટી દસ્તાવેજ કે ઈલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવું.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.